કરિયાવર.comમાં ધમાકા ઓફર્સ : 100 કિમિ સુધી ફ્રી હોમ ડિલિવરી : જરૂરિયાતમંદ પરિવારોએ તથા સમૂહ લગ્ન આયોજકોએ એક વખત અવશ્ય મુલાકાત લેવા જેવીમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : અત્યારે મોંઘવારીના સમયમાં પણ પોતાની દીકરીને કરિયાવરમાં ઢગલાબંધ વસ્તુઓ આપી શકાશે. કારણકે ટંકારામાં કાર્યરત કરિયાવર.comમાંથી એકદમ વ્યાજબી ભાવે કરિયાવરની તમામ વસ્તુઓ મળી જશે.કરિયાવર.com દ્વારા બે પેકેજ મુકવામાં આવ્યા છે. જેમાં રૂ.64,999માં 247 આઇટમો તથા રૂ.84,999માં 222 આઇટમો આપવામાં આવશે. રૂ.64,999 વાળા પેકેજમાં પલંગ 5×6, થ્રી ડોર ડ્રેસીંગ કબાટ, ટીપોઇ, ગાદલું બ્રાન્ડેડ, ઓશીકા, ખુરશી, કમ્ફર્ટ સેટ, ગાલીચો, ટુવાલ સેટ, આશનીયા, ટી સેટ, કિચન મેલેમાઇન સેટ, લંચ ડીવાઇન સેટ, લેમન સેટ, વોટર જગ, ટ્રાવેલીંગ બેગ, ગરમ ગરવો, મીક્ષચર, પંખો, ઇસ્ત્રી, બ્લેન્ડર, મુખવાસ દાની, દીવડો, માણેક સ્તંભ, પૂજાની થાળી, લોટી નારિયેળ, બળદ ગાડું, થાળી, વાટકા, ગ્લાસ, ચમચી, ચટણી ડીસ, રકાબી, ચમચા, ભાતિયું, તાવીથો, ચિપીયો, ગરણી, સાણસી, સ્ટીલ ટ્રે, ગેસનો ચૂલો, હાંડી સેટ, તપેલાં સેટ, ડબરા સેટ, ચાની કિટલી, ચા ખાંડના ડબ્બા, ચા કપ સ્ટીલના, પાણીનું બેડું, ટાંકી, ત્રાસ, લોટો, કુકર, મસાલીયું, ડોલ, કાથરોટ, કળશા, બરણી, સ્ટીલ જગ, સોસ પેન, ઝારો, બોઘરી, ત્રાશળી કાહાની, ખાંડણી દસ્તો, પુરી મશીન, સેવ સંચો, દીવાલ ઘડિયાળ, નોનસ્ટિક તવી, બાથરૂમ સેટ, પાટલો વેલણ, ઓઇલ બોટલ સહિતની આઇટમો મળશે. તેમાં પણ વાસણ સેટ લાઈફટાઇમ ગેરેન્ટી સાથે મળવાના છે.કરિયાવરની આ તમામ વસ્તુઓ જરૂરિયાતમંદ પરિવાર તથા સમૂહ લગ્નના આયોજકો માટે નજીવી કિમતે ઉપલબ્ધ બનાવવામાં આવી છે. જે કોઈ લોકો આ વસ્તુ જોવા આવે તેઓ એ ફોન કરીને અગાઉથી જાણ કરવાની રહેશે. ફોન કરવાનો તથા રૂબરૂ આવવાનો સમય સવારે 10થી સાંજે 7 સુધીનો રહેશે. આ ઉપરાંત દીકરીનો પાસપોર્ટ ફોટો તથા એડ્રેસ પ્રુફની નકલ સાથે રાખવાની રહેશે.કરિયાવર.comદયાનંદ હોસ્પિટલ નીચે,લતીપર ચોકડી, ટંકારારણજીતભાઈ ડાંગરમો.નં.77779 19312