શૂટીંગ, શર્ટીંગ, શૂટ, સફારી, કોટી, ઝભ્ભા, વાઈટ લિનન, ખાદી સહિતના કાપડ : 10 હજાર તાકાથી વધુની વેરાયટી : મયુર, દિનેશ, રેમન્ડ, વિમલ મફતલાલ, ગ્વાલિયર સહિતની અનેક ગેરેન્ટેડ મિલોના કાપડની વિશાળ વેરાયટી સસ્તું પણ ક્વોલિટીમાં કઈ ઘટે નહિ : આવો, જુઓ, ફાયદો લાગે તો જ ખરીદોમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ક્વોલિટીમાં કઈ ઘટે નહિ તેવી કાપડની 2 જોડીના ભાવમાં 4 જોડી મળે તો ? હા, આવી ધમાકા ઓફર્સ શુભ એમ્પોરીયમમાં ચાલી રહી છે. તેમાં પણ અહીં એકદમ નવો સ્ટોક આવી ગયો છે. તો આજે જ ખરીદી કરવા પધારો. મોરબીમાં શનાળા રોડ ઉપર સ્કાય મોલની બાજુમાં શુભ એમ્પોરીયમમાં ધમાકેદાર ઓફર્સ ચાલી રહી છે. અહીં શુટીંગ અને શર્ટીંગનો અઢળક સ્ટોક જોવા મળશે. સારામાં સારી મિલોના કાપડ જેવા કે મયુર, દિનેશ, રેમન્ડ, વિમલ, મફતલાલ, ગવાલિયર તેમજ અન્ય અનેક ગેરેન્ટેડ મિલોના કાપડ અહીં મળશે. અહીં પેન્ટ, શર્ટ, શૂટ, સફારી, કુર્તા, ઝભ્ભાના કાપડ તેમજ વાઈટ લીનન તેમજ રંગીન કાપડની વિશાળ રેન્જ છે. આ દુકાનમાં 10,000થી વધુ તાકાની રેન્જ જોવા મળશે. દરેક કાપડ હોલસેલ ભાવથી રિટેઇલમાં મળશે. તો રાહ શેની જુઓ છો, મેરેજ સિઝનનો અઢળક નવો સ્ટોક આવી ગયો છે. ● ઓફર - 1રૂ.2 હજારમાં કાપડની 2 જોડી સાથે 2 જોડી ફ્રી મળશે● ઓફર -2 હેવી રૂ.3500માં કાપડની 2 જોડી સાથે 2 જોડી ફ્રી મળશેશુભ એમ્પોરીયમ સ્કાયમોલની બાજુમાં, શનાળા રોડ, મોરબીમો.નં.9879224230દુકાનનો સમય : સવારે 10 થી રાત્રે 8 વાગ્યા સુધી (રવિવારે રજા)