મોરબી: મોરબી નિવાસી ભોજુભા રાણુભા જાડેજા તેઓ જ્યોતિસિંહ રાણુભા જાડેજા અને ઘનશ્યામસિંહ રાણુભા જાડેજાના ભાઈનું તારીખ 20/12/2025 ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગત બેસણું તારીખ 22/12/2025 ને સોમવારના રોજ સાંજે 040:00 થી 06:00 કલાકે તેમના નિવાસસ્થાન અનુપમ સોસાયટી, બ્લોક નંબર 3, સામે કાંઠે, પીપીડબલ્યુ રોડ, મોરબી 2 ખાતે રાખેલ છે.