રૂ.5 હજારથી લઈ રૂ.5 લાખ સુધીની પર્સનલ લોન આધારકાર્ડ અને પાન કાર્ડ ઉપર થઇ જશે, 24 જ કલાકમાં ખાતામાં પૈસા જમા થઈ જશે : હોમલોન, મોર્ગેજ લોન, બિઝનેશ લોન, વ્હિકલ લોન પણ ઝડપથી થઈ જશેમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : શુ તમારે લોન લેવી છે ? તો જ્યાં ત્યાં ધક્કા ખાવાને બદલે ગુજરાત લોન કન્સલ્ટન્સીનો સંપર્ક કરો, આપનું કામ કરી એકદમ સરળતાથી થઈ જશે. ઉપરાંત એકદમ વ્યાજબી ચાર્જમાં તમામ સેવા અપાશે. તો આજે જ સંપર્ક કરો.મોરબીમાં વર્ષોથી ગુજરાત લોન કન્સલ્ટન્સી લોનને લગતી સંપૂર્ણ સેવાઓ આપી રહી છે. અહીં પર્સનલ લોન રૂ.5000થી 5,00,000 સુધીની માત્ર આધાર કાર્ડ તથા પાન કાર્ડ પર કરી આપવામાં આવે છે. જેમાં 24 જ કલાકમાં પૈસા એકાઉન્ટમાં જમા થઈ જાય છે. ઉપરાંત સિબિલમાં પણ પર્સનલ લોન કરાવી આપવામાં આવે છે. તમામ પ્રકારના ઇન્સ્યોરન્સ કામ પણ કરી આપવામાં આવે છે. સાથે ક્રેડિટ કાર્ડને લગતી સેવાઓ પણ અહીંથી પુરી પાડવામાં આવે છે.હવેથી કરાવો કોઈપણ પ્રકારની લોન સૌથી નીચા સરળ અને કપાત વ્યાજના દર તથા ઝડપી મંજૂરી સાથે● Home loan(મકાન ની લોન): 10 %*થી શરૂ● Mortgage loan(મોર્ગેજ લોન): 12 %*થી શરૂ● Lap : 12 %થી શરૂ● બિઝનેસ લોન : 12%થી શરૂ● Used car loan (જુના વાહનની લોન) : 15.00%થી શરૂગુજરાત લોન કન્સલ્ટન્સીએડ્રેસ : ગાયત્રી મોબાઇલ વાળો રોડ, જુના મહાજન ચોક,સાયન્ટિફીક રોડ, કાઠિયાવાડી ચા સામે, મોરબીમો.9925882258મો.9328671986વોટ્સએપમાં મેસેજ કરોhosturl.link/ejmyRS