તબીબી વિજ્ઞાન દ્વારા પ્રમાણિત કરેલા ઇન્જેક્શન Mounjaro, Ozempic, Wegovy હવે MD ડોકટરના માર્ગદર્શન હેઠળ શુભ હોસ્પિટલમાં મળશેમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : ડાયાબીટીસ સાથે વધતા વજનથી પરેશાન છો ? તો ચિંતા ન કરો, શુભ હોસ્પિટલમાં શ્રેષ્ઠ સારવાર મળશે. જેમાં અઠવાડિયે માત્ર એક ઇન્જેક્શન આપની સમસ્યા દૂર કરી દેશે. તો આજે જ શુભ હોસ્પિટલની મુલાકાત લ્યો. આજના સમયમાં વધતા વજન અને ડાયાબિટીશના લીધે શરીરમાં અનેક રોગ આવે છે. જેમ કે હાર્ટ એટેક, પેરાલીસીસ, ફેટી લીવર, sleep apnea , કોલેસ્ટ્રોલ જેવી બીમારીઓ લાગુ પડે છે. પણ તબીબી વિજ્ઞાન દ્વારા પ્રમાણિત કરેલા ઇન્જેક્શન Mounjaro, Ozempic, Wegovy હવે આનો શ્રેષ્ઠ ઉપાય બન્યો છે. મોરબીની શુભ હોસ્પિટલમાં આ ઇન્જેક્શન MD ડોકટરના માર્ગદર્શન હેઠળ આપવામાં આવે છે.(1) BMI >30 kg/m2 (2) BMI > 27 kg/m2 થી વધારે હોય અને સાથે ડાયાબિટીશ, બ્લડપ્રેસર, sleep apnea, કોલેસ્ટ્રોલ વગેરે જેવી બીમારી હોય તેવા લોકોને આ ઇન્જેક્શનથી ઘણો ફાયદો થઈ શકે છે. આ ઇન્જેક્શનથી 1 મહિનામાં સરેરાશ આશરે 3 થી 4 કિલો વજન ઘટાડી શકાય છે. તો હવે વજન ઘટાડવા માટે મોટા ઓપરેશનની જરૂર નથી.શુભ હોસ્પિટલ & ICU સરદાર બાગ બાજુની શેરી, નવા બસ સ્ટેન્ડ પાસે, શનાળા રોડ, મોરબીમો.7069800050