મોરબી: મૂળ પંચાસર હાલ શનાળા નિવાસી લાખુભા માધુભા ઝાલા તેઓ દેવુભા માધુભા ઝાલાના નાના ભાઈ તથા મનુભા લખુભા ઝાલાના પિતા તેમજ મહેન્દ્રસિંહ દેવુભા ઝાલાના કાકા તથા ધર્મેન્દ્રસિંહ ભગવતસિંહ ઝાલા, સિધ્ધરાજસિંહ ભગવતસિંહ ઝાલા, વિશ્વરાજસિંહ હરપાલસિંહ ઝાલા, શક્તિસિંહ મનુભા ઝાલા, સૂર્યદિપસિંહ મહેન્દ્રસિંહ ઝાલા અને સર્વદીપસિંહ મહેન્દ્રસિંહ ઝાલાના દાદાનું તારીખ 19/12/2025 ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 25/12/2025 ને સમય 4 થી 6 સાંજે ગુરુવારના રોજ તેમના નિવાસ સ્થાન શકત શનાળા પ્લોટ વિસ્તાર, મોરબી ખાતે રાખેલ છે.