આ ઓફર 10 જ દિવસ ચાલશે : ફેશિયલ, વેક્સ, નેલ આર્ટ, પેડીક્યોર, મેની ક્યોર, હેર મસાજ, બોડી મસાજ, હેર ટ્રીટમેન્ટ ઉપર આ ઓફરનો લાભ મળશેમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની બહેનોને હવે બેસ્ટ સલૂનની સુવિધા મળવાની છે. કારણકે રાજકોટના ખ્યાતનામ એવા LUSH બ્યુટી સલૂનનો મોરબીમાં પ્રારંભ થયો છે. ખાસ અહીં 10 દિવસ માટે ધમાકેદાર ઓફર્સ પણ મુકવામાં આવી છે. તો આ ઓફરનો લાભ લેવા જરૂર જ પધારો...મોરબીમાં રવાપર રોડ ઉપર કેપિટલ માર્કેટમાં સાવન ભેળ ઉપર પહેલા માળે શોપ નં.10માં LUSH બ્યુટી સલૂન કાર્યરત થયું છે. રાજકોટમાં આ સલૂન છેલ્લા 7 વર્ષથી કાર્યરત છે. ઉપરાંત અમદાવાદમાં પણ થોડા જ દિવસોમાં તેની બ્રાન્ચ કાર્યરત થવાની છે. અહીં અનુભવી બ્યુટીશિયન દ્વારા તમામ પ્રકારની બ્યુટી કેર અને હેર કેર ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. સાથે હાઈડ્રા ફેસિયલ અને બ્રાઇડલ ફૂલ પેકેજ પણ આપવામાં આવે છે. અહીં 10 દિવસની ધમાકા ઓફર મુકવામાં આવી છે. જેમાં ફેશિયલ, વેક્સ, નેલ આર્ટ, પેડીક્યોર, મેની ક્યોર, હેર મસાજ, બોડી મસાજ, હેર ટ્રીટમેન્ટ જેવી ટ્રીટમેન્ટ ઉપર 50 ટકા ડિસ્કાઉન્ટ મળશે. સાથોસાથ હેર કટ ફ્રીમાં કરી આપવામાં આવશે. તો આ ઓફરનો લાભ લેવાનું ચૂકશો નહિ. ઓફરનો લાભ લેવા આવતા પહેલા ફોન પર સંપર્ક કરવો...LUSH બ્યુટી સલૂનકેપિટલ માર્કેટ, શોપ નં.10, પહેલો માળ,રવાપર રોડ, મોરબીમો.7434021413મો.9023624090