મોરબી : મોરબી નિવાસી સુનંદાબેન (શોભનાબેન) તેઓ સ્વ. અશોકભાઈ માનશંકરભાઇ દવેના ધર્મપત્ની તથા તપનભાઈ અને કમલભાઈ (વિશ્વ હિન્દુ પરિષદ સુરેન્દ્રનગર વિભાગ સહમંત્રી) ના માતાનું તા. 18/12/2025 ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 20-12-2055 ને શનિવારે સાંજે 04:00 થી 05:30 સુધી શ્રી રામ મહેલ મંદિર, દરબારગઢ, મોરબી ખાતે રાખેલ છે.