મોરબી : મોરબીના રંગપર ગામની સીમમાં જેતપર - પાવડીયાળી રોડ પર આવેલ અલાસ્કા સિરામિક ફેકટરીના લેબર કવાટર્સમાં હરેન્દ્ર ગીતારામ સિંગ નામના શ્રમિકે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.