મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : કંડલા બાયપાસ રોડ ઉપર ધરમપુર નજીક કાર્યરત ઓમ પેટ્રોલિયમના ન્યારા પેટ્રોલ પંપમાં 4 જગ્યાની ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે નોકરી કરવા ઇચ્છુક ઉમેદવારોને સંપર્ક કરવા જણાવાયુ છે.● ડે ફિલર સ્ટાફ - 2● નાઈટ ફિલર સ્ટાફ - 1● ઓફિસ મેનેજર - 1(ફિલર સ્ટાફની સેલેરી રૂ.14 હજાર તથા મેનેજરની સેલેરી રૂ.17 હજાર રહેશે)ન્યારા પેટ્રોલ પંપ(ઓમ પેટ્રોલિયમ)યોગેશ્વર સ્ટીલ સામે,કંડલા બાયપાસ રોડ,ધરમપુર, તા.મોરબીમો.8160986830મો.8866599118