મોરબી: ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ આવતીકાલે તારીખ 19/12/2025ના રોજ મેઇન્ટનન્સની કામગીરીના પગલે વાંકડા ખેતીવાડી ફીડર સવારે 7:00 થી બપોરે 02:00 વાગ્યા સુધી બંધ રહેશે. આ ફીડરમાં આવતા તમામ વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે તેવું નાયબ ઇજનેરની યાદીમાં જણાવાયુ છે.