મોરબી : મોરબી સિટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ઇન્દીરાનગર વિસ્તારમાં દરોડો પાડી સાગર નવઘણભાઈ ખાંભરીયા નામના આરોપીને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 1300 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.