મીની વાયબ્રન્ટ સમીટમાં થયેલ એમઓયુની સંપૂર્ણ યાદી, જુઓ...મોરબી : આગામી તા.10થી 12 જાન્યુઆરી દરમિયાન રાજકોટ ખાતે કચ્છ - સૌરાષ્ટ્ર વાયબ્રન્ટ રિજનલ કોન્ફરન્સનું આયોજન કરાયું છે. તે પૂર્વે મોરબી ખાતે આજે વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત પ્રભારી મંત્રીની હાજરીમાં મીની વાયબ્રન્ટ સમિટ યોજાયું છે. જેમાં રૂ. 2400 કરોડથી વધુના એમઓયું સાઈન થયા છે. જેમાં 4000થી વધુ રોજગારી પણ ઉભી થવાની છે.1. સિમપોલો ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ માળીયા તાલુકામાં 700 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરી 2000 રોજગારીની તકો ઉભી કરશે 2. સરફેસ કેરા આર્ટ ( surface Cera art) મોરબીમાં ત્રણ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરી 15 રોજગારીની તકો ઊભી કરશે3. IRIS FIBC LLP ટંકારામાં 20 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરી, 40 રોજગારીની તકો ઉભી કરશે4. રાજા બોર્ડર ટાઇલ્સ મોરબી તાલુકામાં 2 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરી 5 રોજગારીની તકો ઉભી કરશે5. ટેનેટ પોલી પ્લાસ્ટ મોરબી તાલુકામાં ત્રણ કરોડ ઇન્વેસ્ટમેન્ટ કરી 10 રોજગારીની તકો ઉભી કરશે6. એકવાસ્ટા યુનિફિ LLP મોરબીમાં 2 કરોડ ઇન્વેસ્ટમેન્ટ કરી 10 રોજગારીની તકો ઉભી કરશે7. Omcera micron LLP માળીયા તાલુકામાં 12 કરોડ ઇન્વેસ્ટમેન્ટ કરી 40 એમ્પ્લોયમેન્ટ તકો ઉભી કરશે8. લેવીરા ઇન્ડિયા એલએલપી મોરબી તાલુકામાં 1.2 કરોડ ઇન્વેસ્ટમેન્ટ કરી 10 એમ્પ્લોયમેન્ટની તકો ઉભી કરશે9. Eracon sulphure LLP મોરબીમાં ત્રણ કરોડ ઇન્વેસ્ટમેન્ટ કરી 15 રોજગારીની તકો ઉભી કરશે10. wazwood private limited વાંકાનેરમાં આઠ કરોડ ઇન્વેસ્ટમેન્ટ કરી 20 એમ્પ્લોયમેન્ટની તકો ઉભી કરશે11. tapage bathware મોરબીમાં સાત કરોડ ઇન્વેસ્ટમેન્ટ 15 એમ્પ્લોયમેન્ટની તકો ઉભી કરશે12. Onex stone ઇન્ડસ્ટ્રીઝ મોરબીમાં બે કરોડનું ઇન્વેસ્ટમેન્ટ, આઠ એમ્પ્લોયમેન્ટની તકો ઉભી કરશે13. ભાગ્યોદય પોલી ફેબ LLP દ્વારા મોરબીમાં 18 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ 35 રોજગારીની તકો ઉભી કરશે14. ઈનારા ઇન્ડસ્ટ્રીઝ એલએલપી દ્વારા 5.5 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ વાંકાનેર તાલુકામાં 25 રોજગારીની તકો ઉભી કરશે15. Penguie food and seeds દ્વારા હળવદમાં 2.47 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ 15 રોજગારીની તકો ઉભી કરશે16. Leafedge veneer LLP દ્વારા ટંકારા તાલુકામાં 0.88 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ 9 રોજગારીની તકો ઉભી કરશે17. રીયલ ટેકનોલોજીસ એલએલપી દ્વારા 2.85 કરોડનું રોકાણ મોરબી તાલુકામાં 10 રોજગારીની તકો ઉભી કરશે 18. ક્રોસિકા ઇન્ડસ્ટ્રીઝ એલએલપી દ્વારા મોરબી તાલુકામાં 1.15 કરોડનું રોકાણ 8 રોજગારીની તકો ઉભી કરશે19. લેમીઝો પોલીમર્સ LLP દ્વારા ટંકારા તાલુકામાં 6.56 કરોડનું રોકાણ 12 રોજગારીની તકો ઉભી કરશે 20. Winart paper product મોરબી તાલુકામાં 6.46 કરોડનું રોકાણ 10 રોજગારીની તકો 21. asianet composite LLP દ્વારા ટંકારા તાલુકામાં 0.58 કરોડ દસ રોજગારીની તકો ઉભી કરશે 22. ark innovation ind. દ્વારા ટંકારા તાલુકામાં 1.5 કરોડનો રોકાણ 9 રોજગારીની તકો ઉભી કરશે23. Nur burg living industries દ્વારા મોરબી તાલુકામાં 0.34 કરોડનું રોકાણ 13 રોજગારીની તકો ઉભી કરશે24. Aqua charge life science LLP દ્વારા હળવદ તાલુકામાં 26 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ આઠ રોજગારીની તકો ઉભી કરશે25. deepjyot engineers Pvt Ltd દ્વારા ટંકારા તાલુકામાં 15 કરોડનું રોકાણ 10 રોજગારીની તકો ઉભી કરશે26. Recall ind. દ્વારા માળિયામાં 4.5 કરોડનું રોકાણ 9 રોજગારીની તકો ઉભી કરશે27. Boffo stone LLP દ્વારા મોરબીમાં 100 કરોડનું રોકાણ 85 રોજગારીની તકો ઉભી કરશે28. Sega tiles pvt. Ltd. દ્વારા મોરબી તાલુકામાં 125 કરોડનો રોકાણ 100 રોજગારીની તકો ઊભી કરશે 29. Spento polypack LLP દ્વારા મોરબીમાં નવ કરોડનું રોકાણી 15 રોજગારીની તકો ઉભી કરશે30. Eden polypack દ્વારા ટંકારા તાલુકામાં 8.94 કરોડનું રોકાણ 21 રોજગારીની તકો ઉભી કરશે31. S R Rope દ્વારા ટંકારા તાલુકામાં 6.29 કરોડનું રોકાણ 12 રોજગારીની તકો ઉભી કરશે32. Aarnea biodome pvt Ltd. દ્વારા વાંકાનેર તાલુકામાં 24 કરોડનો રોકાણ 10 રોજગારીની તકો ઉભી કરશે33. વિહાના હેલ્થ કેર દ્વારા મોરબી તાલુકામાં 18 કરોડનો રોકાણ 9 રોજગારીની તકો ઉભી કરશે34. Orix packaging pvt Ltd. દ્વારા મોરબી તાલુકામાં 11 કરોડનું રોકાણ 15 રોજગારીની તકો ઉભી કરશે35. Sarang clock દ્વારા ટંકારા તાલુકામાં 6 કરોડનું રોકાણ 12 રોજગારીની તકો ઉભી કરશે36. Supera granito LLP દ્વારા વાંકાનેર તાલુકામાં 51 કરોડનું રોકાણક 35 રોજગારીની તકો ઉભી કરશે37. Quro granito LLP દ્વારા વાંકાનેર તાલુકામાં 23.45 કરોડનું રોકાણ 30 રોજગારીની તકો ઉભી કરશે38. Elox tiles દ્વારા મોરબી તાલુકામાં 20.29 કરોડનું રોકાણ 25 રોજગારીની તકો ઉભી કરશે39. Uni - fill micron(india) LLP દ્વારા મોરબી તાલુકામાં 9.45 કરોડનું રોકાણ 15 રોજગારીની તકો ઉભી કરશે40. Ravi microfine LLP દ્વારા માળિયા તાલુકામાં 12 કરોડનું રોકાણ 20 રોજગારીની તકો ઉભી કરશે41. Sperox tiles LLP દ્વારા મોરબી તાલુકામાં 68 કરોડનું રોકાણ 38 રોજગારીની તકો ઉભી કરશે42. રાજેશ્વરી પ્રોસેસ દ્વારા વાંકાનેર તાલુકામાં 60 કરોડનું રોકાણ 150 રોજગારીની તકો ઉભી કરશે43. Fine feb weving LLP દ્વારા ટંકારા તાલુકામાં 20 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ 40 રોજગારીની તકો ઉભી કરશે44. Radhalakshmi spintex pvt Ltd દ્વારા ટંકારા તાલુકામાં 20 કરોડનું રોકાણ 20 રોજગારીની તકો ઉભી કરશે45. Saheb fiber Pvt Ltd દ્વારા ટંકારા તાલુકામાં 100 કરોડનું રોકાણ 200 રોજગારીની તકો ઉભી કરશે46. Arystar india Pvt Ltd દ્વારા વાંકાનેર તાલુકામાં ચાર કરોડનો રોકાણ 17 રોજગારીની તકો ઉભી કરશે47. Sasal energy Pvt Ltd દ્વારા મોરબીમાં 400 કરોડનું રોકાણ 500 રોજગારીની તકો ઉભી કરશે48. વાસુકી સિમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા માળિયા તાલુકામાં 500 કરોડનું રોકાણ 200 રોજગારીની તકો ઉભી કરશે49. M/s. Octiva polyfab Pvt Ltd. દ્વારા મોરબી તાલુકામાં 20 કરોડનું રોકાણ 40 રોજગારીની તકો ઉભી કરશે50. M/s. Witex wire netting industry દ્વારા મોરબી તાલુકામાં ચાર કરોડનું રોકાણ 20 રોજગારીની તકો ઉભી કરશે