ડિજિટલ કેબિન, ઇલેક્ટ્રિક કેબિન, ઓફિસ કેબિન, ટફન ગ્લાસ, પફ પેનલ, ઝેડ સેક્સન, ડોમલ વિન્ડો, એલ્યુમિનિયમ ડોર એન્ડ વિન્ડો, પાર્ટીશન એન્ડ કેબિન સહિતના તમામ ફેબ્રિકેશન અને એલ્યુમિનિયમ સેક્સનના કામ કરી અપાશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : સિરામિક ફેકટરી, સોલાર કે અન્ય કોઈ ઇન્ડસ્ટ્રીઝમાં વપરાતા પફ પેનલ હવે સરળતાથી બની જશે. કારણકે શ્રી નકલંક ફેબ્રિકેશન એન્ડ એલ્યુમિનિયમ સેક્સન એક ફોન ઉપર તમામ સર્વિસ ખૂબ સરળતાથી પુરી પાડશે. તો આજે જ ફોન ઘુમાવો.મોરબીમાં મહેન્દ્રનગર ચોકડી નજીક હળવદ રોડ ઉપર નવા આઈટીઆઈ પાસે શ્રી નકલંક ફેબ્રિકેશન એન્ડ એલ્યુમિનિયમ સેક્સન કાર્યરત છે. જ્યાં સિરામિક ફેક્ટરીમાં મશીનરીને ઠંડક આપતા ખાસ પફ પેનલ બનાવવામાં આવે છે. સાથે સોલાર તેમજ ફેકટરીના કોઈ પણ મશીન માટે પણ પફ પેનલ બનાવવામાં આવે છે. આ ઉપરાંત અહીં ડિજિટલ કેબિન, ઇલેક્ટ્રિક કેબિન, ઓફિસ કેબિન, ટફન ગ્લાસ, ઝેડ સેક્સન, ડોમેલ વિન્ડો, એલ્યુમિનિયમ ડોર એન્ડ વિન્ડો, પાર્ટીશન એન્ડ કેબિન સહિતની વસ્તુ બનાવવામાં આવે છે.અહીંથી માત્ર એક ફોન ઉપર સ્થળ ઉપર આવીને માપ સાઇઝનો સર્વે કરી આગળનું કામ ઝડપી કરવામાં આવે છે. તો ફેબ્રિકેશન કે એલ્યુમિનિયમ સેક્સનના કોઈ પણ કામ માટે આજે જ સંપર્ક કરો.શ્રી નકલંક ફેબ્રિકેશનનવા આઈટીઆઈ પાસે,હળવદ રોડ,મહેન્દ્રનગર ચોકડી,મોરબીમેહુલ ડઢાણીયા9979606543ઉમંગ કારોલીયા9913515034