10 દિવસ માટે દરેક ખરીદી ઉપર 10% ડિસ્કાઉન્ટ : ન્યુ બોર્નથી લઈ 14 વર્ષના બાળકના ક્લોથની વિશાળ વેરાયટી ગર્લ્સમાં ટોપ, જીન્સ, સોટી, પ્લાઝો પેર, કોટ સેટ, ફ્રોક, સેમી પાર્ટી વેર અને બોયઝમાં ટી શર્ટ, જીન્સ, કેપરી, નાઈટ ડ્રેસ, સહિતની આઇટમોમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : હવે બાળકોના ક્લોથના યુનિક વેરાયટી માટે રાજકોટ જવાની જરૂર નથી. કારણકે મોરબીમાં KIDS ZONEનો ભવ્ય પ્રારંભ થયો છે. જ્યાં બાળકોના ક્લોથમાં એકથી એક ચડિયાતી આઇટમો એકદમ બેસ્ટ રેટમાં મળશે. તો શોપિંગ કરવા આજે જ પધારો. મોરબીમાં રવાપર રોડ ઉપર નાઇસ એન્ડ ન્યુ શોપની સામે વસંત પ્લોટમાં KIDS ZONE કાર્યરત થયું છે. જ્યાં ન્યુ બોર્નથી લઈ 14 વર્ષના બાળકના ક્લોથની વિશાળ વેરાયટી મળે છે. અહીં ગર્લ્સમાં ટોપ, જીન્સ, સોટી, પ્લાઝો પેર, કોટ સેટ, ફ્રોક, સેમી પાર્ટી વેર અને બોયઝમાં ટી શર્ટ, જીન્સ, કેપરી, નાઈટ ડ્રેસ, સહિતની આઇટમોનો ખજાનો જોવા મળશે. અહીંના કલોથનું તમામ કલેક્શન બેસ્ટ રેટમાં મળશે. સાથે જ અહીં 10 દિવસ સુધી દરેક ખરીદી ઉપર 10 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. તો બાળકોના કલોથની શોપિંગ કરવા એકવાર અહીંની મુલાકાત અવશ્ય લ્યો...KIDS ZONE વસંત પ્લોટ,નાઇસ & ન્યુ શોપ સામે,રવાપર રોડ, મોરબીમો.9638535093