અદાણી, વારી, ટાટા જેવી બ્રાન્ડેડ કંપનીની સોલાર પેનલ તેમજ ખ્યાતનામ કંપનીના ઇન્વર્ટર, વાયરિંગ તેમજ મજબૂત સ્ટ્રકચર મળી જશે, તે પણ 5 વર્ષની તદ્દન ફ્રી સર્વિસ અને 27 વર્ષની વોરંટી સાથે : સમગ્ર મોરબી જિલ્લામાં મળશે સર્વિસમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શુ આપને વીજળીના બીલથી છૂટકારો મેળવવો છે ? તો infax એનર્જી પાસેથી સોલાર રૂફટોપ નખાવો, જે તમને એકદમ વ્યાજબી ભાવથી સોલાર રૂફટોપ ઇન્સ્ટોલ કરી આપવાની સાથે બેસ્ટ સર્વિસ પણ આપશે. વાંકાનેરમાં મિલ પ્લોટ ફાટક પાસે પટેલવાડી સામે infrax એનર્જી કાર્યરત છે. જે સમગ્ર મોરબી જિલ્લામાં સોલારને લગતી સર્વિસ પુરી પાડે છે. અહીંથી અદાણી, વારી, ટાટા જેવી બ્રાન્ડેડ કંપનીની સોલાર પેનલ તેમજ ખ્યાતનામ કંપનીના ઇન્વર્ટર, વાયરિંગ તેમજ મજબૂત સ્ટ્રકચર મળી જશે. તેમાં પણ સાથે 5 વર્ષની તદ્દન ફ્રી સર્વિસ અને 27 વર્ષની વોરંટી મળશે. ઘર હોય કે ફેકટરી કોઈ પણ જગ્યાએ સોલાર ઈન્સ્ટોલેશન સાથે બેસ્ટ સર્વિસ આપવામાં આવશે. વધુમાં અત્યારે સરકાર દ્વારા રેસિડેન્સીયલ સોલરમાં રૂ.78000ની સબસીડી આપવામાં આવે છે. અહીંથી જ એ ટુ ઝેડ ડોક્યુમેન્ટેશન કરી આપવામાં આવશે. ઉપરાંત અહીંથી લોન ઉપર પણ સોલાર ઇન્સ્ટોલ કરી અપાશે. તો બીજે ક્યાંયથી પણ સોલાર નખાવતા પહેલા એક વખત ફોન જરૂર કરો, ટિમ તમારે ત્યાં આવી ક્વોટેશન કાઢી આપે, ત્યારબાદ જ નિર્ણય લ્યો. infrax એનર્જીમિલ પ્લોટ ફટાક પાસેપટેલવાડી સામે, વાંકાનેરમો.9714889295મો.7284008496મો.9714889294