કેમ્પમાં જિલ્લાના સૌપ્રથમ ફિમેલ એમડી સ્કીન સ્પેશિયાલિસ્ટ ડો. વૈશાલી સરડવાની સારવારનો લાભ નિઃશુલ્ક મળશે મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં શનાળા રોડ ઉપર ગુરૂદતાત્રેય મંદિરની બાજુમાં ક્રિષ્ના હોસ્પિટલની આગળની શેરીમાં કિલ્લોલ હોસ્પિટલની બાજુમાં કાર્યરત વિનસ સ્કીન ક્લિનિકે સફળતાપૂર્વક પાંચ વર્ષ પૂર્ણ કરી છઠ્ઠા વર્ષમાં મંગલ પ્રવેશ કરતા તા.21 ડિસેમ્બર સુધી ફ્રી નિદાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં જિલ્લાના સૌપ્રથમ ફિમેલ એમડી સ્કીન સ્પેશિયાલિસ્ટ ડો. વૈશાલી સરડવાની સારવારનો લાભ નિઃશુલ્ક મળશે. કેમ્પનો સમય સવારે 10થી 1 અને સાંજે 5થી 7:30 સુધી રહેશે. કેમ્પનો લાભ લેવા માટે મો.નં. 9724977160 ઉપર સંપર્ક કરવાનો રહેશે.-----------------------------------------------------ઉપલબ્ધ સુવિધાઓ● ચામડીના રોગો જેવા કે ખસ, ખરજવું, દાદર, ગૂમડા, કરોળિયા, વાઢિયા, એલર્જી વગેરેનું સચોટ નિદાન તથા સારવાર● ચામડીના અન્ય હઠીલા રોગો જેવા કે સોરીયાસીસ, લાઈકન પ્લેનસ, પેમ્ફીગસ, સફેદ ડાઘ(કોઢ) વગેરેનું નિદાન તથા સારવાર● વાળના રોગો જેવા કે ઉંદરી, ખરતા વાળ, માથામાં જુ પડવી, ટાલ, ખોડો થવો વગેરેની સારવાર● નખના રોગો જેવા કે નખની ફુગ, નૈયા પાકવા, બટકણા નખ વગેરેની સારવાર.● ગુપ્ત રોગો જેવા કે ગુપ્તાંગની જગ્યાએ ખંજવાળ આવવી, મસા થવા (GENITAL WART) હરપીસ, ચાંદા પડવા, સ્ત્રીઓને સફેદ પાણી પડવું, HIV, SYPHILLS જેવા રોગોનું નિદાન તથા સારવાર● ખીલ, ખીલના ડાઘ, ખીલનાં ખાડાઓ માટે દવાઓ, કેમીકલ પીલીંગ, ડર્મારોલર તથા P.R.P દ્વારા સારવાર● શરીર પરના અણગમતા વાળ દુર કરવા માટે USFDA એપ્રુવ્ડ અતિ આધુનિક ડાયોડ લેસર દ્વારા સારવાર● ચહેરા પરનાં કાળા ડાઘ (PIGMENTATION), દાઝ પડવી (MELASMA), આંખની આજુબાજુના કાળા કુંડાળા, મોની આસપાસનાં કાળા ડાઘ વગેરેની સારવાર● સ્કીન પોલીસીંગ, સ્કિન ગ્લો, બેક શાઈનીંગ વગેરે માટે યોગ્ય સારવાર● ચેપી તથા બીન ચેપી મસા, કપાસી વગેરે માટે RF કોટરી દ્રારા સારવાર.● ચામડીને લગતા તમામ રોગોનું રાચોટ નિદાન, માર્ગદર્શન અને યોગ્ય સારવાર● Medifacial, Hydrafacial, skin glow ટ્રીટમેન્ટ ઉપલબ્ધ-----------------------------------------------------ડોકટરનો અભ્યાસ તથા અનુભવ● M.B.B.S. (બી.જે. મેડીકલ કોલેજ - અમદાવાદ)● M.D. (વી.એસ.હોસ્પિટલ - અમદાવાદ)● પરલી સ્કીન & લેસર કલીનીક - ૨વર્ષ● હેતા રકીન કલીનીક (ડો.વિષ્ણુ પટેલ) - ૬ મહિના● વિનસ હોસ્પિટલ -૫ વર્ષ -----------------------------------------------------વિનસ સ્કિન ક્લિનિકનવુ એડ્રેસ : કિલ્લોલ હોસ્પિટલની બાજુમાં, ક્રિષ્ના હોસ્પિટલની આગળની શેરીમાં, ગુરૂદતાત્રેય મંદિરની બાજુમાં, શનાળા રોડ, મોરબીમો.9724977160