મોરબી : મોરબી શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન સીટી એ ડિવિઝન પોલીસે લાતીપ્લોટ શેરી નંબર 2મા દરોડો પાડી આરોપી સમશાદ ઉર્ફે સમીર જુસબભાઈ કટિયા ઉ.26 રહે.લાતીપ્લોટ વાળાને વિદેશી દારૂના 4 ચપલા કિંમત રૂ.480 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.