મોરબી: જૂની પીપળી નિવાસી રાજકુંવરબા ઉદુભા ઝાલા (ઉંમર વર્ષ 83)નું તારીખ 13/12/2025 ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતની ઉત્તરક્રિયા (પાણીઢોળ) તારીખ 23/12/2025 ને મંગળવારના રોજ જૂની પીપળી મુકામે રાખેલ છે.