મોરબી : મોરબીમાં સર્કિટ હાઉસ સામે આવેલ એક ખાલી ભંગારના ડેલામાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. ફાયર વિભાગને જાણ થતાં ટીમે ત્યાં પહોંચી પાણીનો મારો ચલાવી આગ બુઝાવી નાખી હોવાનું જાણવા મળી રહ્યું છે.