મોરબી : મોરબીના સામાકાંઠે જુની પોસ્ટ ઓફિસ ફાટક પાસે દરરોજ ટ્રાફિકજામની સમસ્યા સર્જાય રહી છે. આજે સાંજે પણ આવા જ દ્રશ્યો જોવા મળ્યા હતા. ત્યારે તંત્ર દ્વારા આ ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ આવે તેવા કોઈ પગલાં લેવામાં આવે તેવી માંગ લોકો ઉઠાવી રહ્યા છે.