મોરબી : મોરબીના પૂર્વ પીઆઇ અને રાજકોટ નિવાસી સુંદરજીભાઈ ચેતનદાસ અમલાણી ભાનુશાલી (મંગે) (ઉં. વ. 72) તે ડો. જીતેન્દ્રભાઈ ચેતનદાસ અમલાણી (યુરો કેર હોસ્પિટલ રાજકોટ), મહેશભાઈ ચેતનદાસ અમલાણી, પ્રકાશભાઈ ચેતનદાસ અમલાણી અને લતાબેન સુંદરમ કરમચંદાણી (આદિપુર)ના મોટાભાઈ, ડો. પ્રતિકભાઈ અમલાણી, કોમલબેન અજયભાઈ ધાનાણી અને અલકાબેન હિરેનકુમાર કક્કડના પિતા, ડો. ધૃતિ કલસરિયા અમલાણીના સસરાનું તારીખ 12-12-2025 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદ્દગતની પ્રાર્થના સભા આજે તારીખ 13-12-2025 ને શનિવારે સાંજે 4:30 થી 6:00 કલાકે રાષ્ટ્રીય શાળા, મનહર પ્લોટ, રાજકોટ ખાતે રાખવામાં આવી છે.