મોરબી : મોરબી નિવાસી પમીબેન જસાભાઈ રાઠોડ તેઓ સ્વ. જસાભાઈના પત્ની, સ્વ. ભાનુભાઈ, જેસંગભાઈ, જલાભાઈ અને સ્વ. રમેશભાઈના માતા તથા અરુણભાઈ અને ભવ્યરાજના દાદીનું તા. 12-12-2025 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 13-12-2025 ને શનિવારના રોજ બપોરે 3 થી 5 દરમિયાન તેમના નિવાસસ્થાને ગોપાલ સોસાયટી, સમાકાંઠે, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.