મોરબી : મોરબી તાલુકાના જીકિયાળી નજીક સીમ વિસ્તારમાં રહેતા શેરુભાઈ કૈલાસભાઈ અજનારીયા ઉ.30 નામના યુવકે કોઈ અગમ્ય કારણોસર તા.8 ડિસેમ્બરણના રોજ ઝેરી દવા પી લેતા મોરબી સિવિલ હોસ્પિટલમાં ગઈકાલે સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.