મોરબી: મોરબી નિવાસી મેઘજીભાઈ પરસોતમભાઈ રૈયાણી તેઓ વિનોદભાઈ રૈયાણી અને રાજેશભાઈ રૈયાણીના પિતા તેમજ વાલજીભાઈ રૈયાણી, જયંતીભાઈ રૈયાણી, સ્વ. કેશવજીભાઈ રૈયાણી અને અમરશીભાઈ રૈયાણીના ભાઈનું તારીખ 10/12/2025 ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 13/12/2025 ને શનિવારના રોજ સવારે 08:00થી 10:00 કલાકે દ્વારકાધીશ ફાર્મ, ધૂનડા રોડ, મોરબી ખાતે રાખેલ છે. મો. નં.97129 94391 94264 94391