મોરબી: મોરબી નિવાસી જીતેન્દ્રભાઈ અમૃતલાલ સંઘવી (ઉંમર વર્ષ 74) નું તારીખ 10/12/2025 ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું આજે તારીખ 11/12/2025 ને ગુરુવારે સાંજે 04:00 થી 05:00 કલાકે સુમતિનાથ નગર, જૈન ઉપાશ્રય, વાવડી રોડ, મોરબી ખાતે રાખેલ છે.લી.નિલેશભાઈ સંઘવી: 96877 72840 ગુંજનભાઈ સંઘવી: 97123 13520