મુંબઇના ટાટા મેમોરિયલ સેન્ટરનો અનુભવ ધરાવતા નિષ્ણાંત તબીબની સેવા ઘરઆંગણે : કેન્સરનું સચોટ નિદાન તથા અદ્યતન સારવારનું માર્ગદર્શન મળશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : કેન્સરના સચોટ નિદાન તથા અદ્યતન સારવારના માર્ગદર્શન માટે હવે મોરબીના દર્દીઓએ દૂર અમદાવાદ સુધી જવાની જરૂર નથી. કારણકે અમદાવાદના ખ્યાતનામ HCG- આસ્થા કેન્સર સેન્ટરના કેન્સર નિષ્ણાંત ડો.પરીન પટેલ આગામી શનિવારે મોરબીમાં ઓપીડી યોજવાના છે. તેઓ દ્વારા દર મહિનાના બીજા શનિવારે મોરબી ખાતે ખાસ ઓપીડી યોજવામાં આવનાર છે. જે અંતર્ગત આગામી તા.13 ડિસેમ્બરને શનિવારના રોજ બપોરે 2થી 3 વાગ્યા સુધી સંસ્કાર ઇમેજીંગ સેન્ટર, જીઆઇડીસી મેઈન રોડ, નવા બસ સ્ટેન્ડ પાસે ઓપીડી યોજવામાં આવશે. આટલા લક્ષણો કેન્સરના છે, જો આવું બને તો ઓપીડીનો લાભ તુરંત લેવો● મોંમા લાંબા સમયથી લાલ કે સફેદ રંગનું ન રૂઝાતું ચાંદુ● મોઢામાં, જડબામાં તથા જીભમાં ગાંઠ હોય● ગળવામાં તકલીફ થતી હોય● ગળામાં ગાંઠ અથવા સોજો હોય● થાઇરોઇડ અને લાળગ્રંથીનાં કેન્સર● સાયનસ અને કાનનાં કેન્સર (Skull Base Tumoursઓપીડી : તા.13 ડિસેમ્બરસ્થળ : સંસ્કાર ઈમેજિંગ સેન્ટરસમય : બપોરે 2થી 3મો.નં.7573002245