મોરબી: હસમુખભાઈ દુર્લભજીભાઈ પાલા (સામપર વાળા, હાલ ગોંડલ), તેઓ દીપકભાઈ તથા રમણીકભાઈ તથા જોશનાબેન જયસુખભાઈ રાણીંગા (હાલ કેશોદ)ના મોટાભાઈ, હરસિધ્ધિબેન હરેશકુમાર ભીંડી (હાલ ઉપલેટા)તથા ઈશાબેન મોહિતકુમાર નાંઢાના પિતા તથા આશિષભાઈ દીપકભાઈ પાલા (હાલ મોરબી)ના મોટાપાપા, હરજીવનભાઈ પરસોત્તમભાઈ લોઢીયા (કેશોદ વાળા)ના જમાઈનું તા. 08-12-2025ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બંને પક્ષનું બેસણું તા. 11-12-2025 ને ગુરુવારના રોજ બપોરે 3:00 થી 5:00 વાગ્યે તેમના નિવાસસ્થાન રોયલ પાર્ક-1 ,SRP કેમ્પ સામે, શેરી નં -7 કોટડાસાંગાણી રોડ,ગોંડલ ખાતે રાખેલ છે. લિ.પાલા દીપકભાઈ દુર્લભજી ભાઈ (9537661737)પાલા આશિષ દીપકભાઈ (9687764460)લોઢિયા નરેન્દ્રભાઈ હરજીવનભાઈ (99043 92574)લોઢિયા યોગેશભાઈ હરજીવનભાઈ(99251 87515)