મોરબી : મોરબી તાલુકાના બેલા ગામમાં આવેલ તળાવમાં ડૂબી જવાથી ગાળા ગામે રહેતા જીતેન્દ્રભાઈ મનસુખભાઇ વરાણીયા ઉ.38 નામના યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.