ટંકારા : લજાઈ નિવાસી વાઘજીભાઈ ગંગારામભાઈ વામજા (ઉં.વ. 75) તે રાજેશભાઈ તથા મુકેશભાઈના પિતાનું તારીખ 8-12-2025 ને સોમવારના રોજ અવસાન થયું છે.