મોરબી: મોરબી નિવાસી ભાણજીભાઈ કુંવરજીભાઈ છત્રોલા (ઉંમર વર્ષ 85) તેઓ હર્ષદભાઈ છત્રોલા, શૈલેષભાઈ છત્રોલા, બળવંતભાઈ છાત્રોલા, હસમુખભાઈ છત્રોલા તેમજ દીપેશભાઈ છત્રોલાના પિતાનું તારીખ 09/12/2025 ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 11/12/2025 ને ગુરુવારના રોજ સવારે 08:00 થી 10:00 કલાકે તેમના નિવાસસ્થાન, ભક્તિ નગર ,રવાપર (નદી), મોરબી ખાતે રાખેલ છે.