0% કપાત, કોઈ પણ જ્વેલર્સ પાસેથી ખરીદેલા તમારા જૂના સોનાના એક્સચેન્જ પર અને ડાયમંડ જ્વેલરી પર 20%* સુધીનું ડિસ્કાઉન્ટમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : વિશ્વાસનું પ્રતીક એવા તનિષ્ક દ્વારા મોરબીવાસીઓ માટે ડાયમંડ, સોલિટેર્સ અને વેડિંગ જ્વેલરીનું ભવ્ય એક્ઝિબિશન શરૂ થવા જઈ રહ્યું છે. જેમાં અવિશ્વસનીય ઓફર મુકવામાં આવી છે. જેનો લાભ લેવા જરૂર પધારો. મોરબીવાસીઓ માટે જવેલરી ખરીદવાનો સુવર્ણ અવસર આવ્યો છે. કારણકે શનાળા રોડ ઉપર રામ ચોક ખાતે કાર્યરત તનિષ્ક દ્વારા તા.11, 12 અને 13 ડિસેમ્બરના રોજ સવારે 10 થી સાંજે 8 સુધી રવાપર ચોકડીએ આવેલા ઉમા હોલ ખાતે ડાયમંડ, સોલિટેર્સ અને વેડિંગ જ્વેલરીનું ભવ્ય એક્ઝિબિશન યોજાશે. આ એક્ઝિબિશનમાં આકર્ષક ઑફર સાથે હીરાનાં આભૂષણોનું શ્રેષ્ઠ કલેક્શન મુકવામાં આવ્યું છે. ઓફર હેઠળ કોઈ પણ જ્વેલર્સ પાસેથી ખરીદેલા ગમે એ કેટરીના (9 કેરેટ સુધી) જૂનાં સોનાં સામે એક્સચેન્જ પર 0% કપાત મળશે. આ ઉપરાંત ડાયમંડ જ્વેલરીના મૂલ્ય પર 20% સુધીનું ડિસ્કાઉન્ટ પણ મળશે. તો આ ઓફરનો લાભ લેવાનું ચૂકશો નહીં. Terms and conditions apply in offers વધુ માહિતી માટે મુલાકાત લ્યો અથવા સંપર્ક કરોતા.11, 12 અને 13સમય : 10થી 8સ્થળ: ઉમા હોલ, રવાપર ચોકડી, મોરબી મો.9998899920 ફોન.02822221222