80થી વધુ પ્રકારના ઢોસાની વેરાયટી : સુરતી સ્ટાઈલ સાઉથ ઇન્ડિયન ફૂડની આઇટમોમાં ટેસ્ટ સાથે ક્વોલિટીમાં પણબેસ્ટ : ચાખશો તો ચાહક બની જશો, ખાસો તો ગ્રાહક બની જશો...મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં હવે GJ-5 ફેન્સી ઢોસાની બીજી બ્રાન્ચનો મંગળવારથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. જ્યાં એકથી એક ચડિયાતા 80થી વધુ પ્રકારના ઢોસાની વેરાયટી મળશે. સુરતી સ્ટાઇલમાં સાઉથ ઇન્ડિયન આઇટમોનો લ્હાવો લેવા એક વખત આ નવી બ્રાન્ચએ જરૂર પધારો...મોરબીમાં GJ-5 ફેન્સી ઢોસા જે કંડલા બાયપાસ રોડ ઉપર એમઆરએફ ટાયર શો-રૂમ પાસે કામધેનુ ફન & રિસોર્ટસ સામે કાર્યરત છે. તેની બીજી બ્રાન્ચ હવે મોરબીના સામાકાંઠે એલઇ કોલેજ રોડ ઉપર ડીમાર્ટ સામે ફ્લોરા પામ્સમાં કાર્યરત થઇ છે. જેની ઓપનિંગ સેરેમની તા.9 ડિસેમ્બરને મંગળવારના રોજ સાંજે 6 કલાકે યોજાનાર છે. અહીં મૈસુર ભાજી ઢોસા, પેપર ઢોસા, સુરતી સ્ટાઇલ ભાજી ઢોસા, સ્વામિનારાયણ ઢોસા સહિતની 80થી વધુ ઢોસાની વેરાયટી મળશે. અહીંની તમામ આઇટમો એકદમ ટેસ્ટી હોવાથી સાથે ક્વોલિટીમાં પણ બેસ્ટ હશે.આ નવા સોપાનનું ઉદઘાટન પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી જયેશભાઇ રાદડિયા સાહેબના હસ્તે થશે. ઓપનિંગ વેળાએ શ્રી કાંતીલાલ અમૃતિયા સાહેબ (રાજયકક્ષાના મંત્રી - ગુજરાત રાજય), શ્રી દુર્લભજીભાઈ દેથરીયા સાહેબ (ધારાસભ્ય ટંકારા-પડધરી), શ્રી મોહનભાઈ કુંડારીયા સાહેબ (પુર્વ કેન્દ્રીય મંત્રી), શ્રી નરેન્દ્રભાઈ સંઘાત (વેસ્ટર્ન રીજનલ કમિટી મેમ્બર, કેપેક્સિલ), શ્રી મગનભાઈ વડાવીયા (વાઈસ ચેરમેન R.D.C.બેંક-રાજકોટ), શ્રી બ્રિજેશભાઈ મેરજા સાહેબ (પુર્વ મંત્રી - ગુજરાત રાજય), શ્રી લાખાભાઈ જારીયા (પ્રમુખ, ભાજપ મોરબી શહેર), શ્રી જયદીપભાઈ કંડીયા (પ્રમુખ યુવા ભાજપ મોરબી શહેર ), શ્રી સાગરભાઈ સદાતીયા (પ્રમુખ યુવા ભાજપ મોરબી જીલ્લા), શ્રી નિલેશભાઈ જેતપરીયા (ચેરમેન, કેપેક્સિલ, સિરામીક પેનલ) સહિતના અતિથિ ઉપસ્થિત રહેશે. આ વેળાએ ઉપસ્થિત રહેવા GJ-5 ફેન્સી ઢોસા ગ્રુપના અનિલભાઈ સુવાગીયા, કાર્તિકભાઈ ભાખર, કિશનભાઈ વઘાસીયા, રવિભાઈ કથિરીયા, શ્યામભાઈ ભાખર અને કેયુરભાઈ ભાખર સહિતનાએ આમંત્રણ પાઠવ્યું છે.GJ-5 ફેન્સી ઢોસાડી માર્ટની સામે, ફ્લોરા પામ્સ, એલઇ કોલેજ રોડ, મોરબી-2મો.9709735135