મોરબી: ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 07/12/2025ને રવિવારના રોજ કેટલાક વિસ્તારોમાં મેઇન્ટનન્સ ની કામગીરીને પગલે વિજપુરવઠો બંધ રહેશે.જેમાં વિવાંટા ઇન્ડસ્ટ્રીયલ ફીડરમાં સવારે 08:00 થી સાંજે 4:00 સુધી વીજ પુરવઠો બંધ રહેશે. જેમાં નવી પીપળી તથા જુની પીપળી ગામ તથા અન્ય ઔદ્યોગીક વિસ્તારોમાં પાવર બંધ રહેશે. તેમજ વુગા JGYમાં આવતા બંસરી હોટલ વાળું tc તથા હરીનગર સોસાયટી અને બંસરી હોટલ પાછળના અન્ય ઔદ્યોગીક કનેક્શનોમાં સવારે 8 થી સાંજે 4 સુધી વીજકાપ રહેશે.