મોરબી: નૌતમભાઈ લીંબાભાઈ છત્રોલા તેઓ લીંબાભાઇ હરખાભાઈ છત્રોલાના પુત્ર તેમજ જીતેન્દ્રભાઈ લીંબાભાઈ છત્રોલાના ભાઈનું તારીખ 06/12/2025 ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું 08/12/2025 ને સોમવારના રોજ સવારે 08:00થી 10:00 કલાકે તેમના નિવાસસ્થાન ભક્તિનગર, રવાપર (નદી), મોરબી ખાતે રાખેલ છે. મો. નં.95866 31774 97249 31515