ZrO2 - 40%ના માર્કેટ રેટમાં મળશે એક્સ્ટ્રા સુપર વાઈટનેસવાળું ઓપેક 1/C -45% ઝીરકોનીયમ : ઓફર સ્ટોક હશે ત્યાં સુધી જ લાગુમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : હવે ટાઇલ્સનું કોસ્ટિંગ તો ઘટશે જ ને, કારણકે ઓપેક સિરામિક્સ ધમાકા ઓફર લાવ્યું છે. જેમાં ZrO2 - 40%ના માર્કેટ રેટમાં એક્સ્ટ્રા સુપર વાઈટનેસવાળું ઓપેક 1/C -45% ઝીરકોનીયમ મળશે. આ ઓફર સ્ટોક હશે ત્યાં સુધી જ લાગુ રહેશે. તો આજે જ સંપર્ક કરો.ઓપેક સિરામિક્સે ઉદ્યોગોની જરૂરિયાતને પ્રાધાન્ય આપી આજે સિરામિક ઉદ્યોગોના ડોમેસ્ટિક જ નહીં પણ ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ સફળતા મેળવી છે. અહીં શ્રેષ્ઠ સંશોધન અને પ્રયોગશાળા સુવિધાઓ, આવનારા કાચા માલને ચકાસવા માટે પરીક્ષણ સુવિધાઓ, ઉત્પાદિત પ્રોડક્ટની દરેક બેચના આઉટપુટને ચકાસવા માટે પરીક્ષણ સુવિધાઓ છે. સાથે તમામ ટેક્નોલોજીનો ઉપયોગ ગુણવત્તાયુક્ત ઉત્પાદનો બનાવવા માટે કરવામાં આવે છે. દરેક પ્રોડક્ટની ગુણવત્તામાં કોઈ કચાશ ન રહે તેનું સંપૂર્ણ દરકાર રાખવામાં આવે છે. ગુણવત્તાયુક્ત ઝીરકોનીયમના વેચાણથી તમામ સિરામિક ઉદ્યોગોનો વિશ્વાસ જીતીને ઓપેક સિરામિક્સ એક નાના છોડમાંથી વટવૃક્ષ બન્યું છે. હાલ ઓપેક સિરામિક્સનું વાર્ષિક ટર્ન ઓવર 200 કરોડે પહોંચ્યું છે. જે આગામી 5થી 7 વર્ષમાં 700 કરોડને આંબવાનું છે. જો કે માત્ર વાર્ષિક ટર્ન ઓવર વધારવામાં જ નહીં, પણ મોરબીનો સિરામિક ઉદ્યોગ વિશ્વમાં નંબર વનના સ્થાને પહોંચે તેમાં કઈ રીતે યોગદાન આપવું તે બાબતે પણ ઓપેક સિરામિક્સ કટિબદ્ધ છે.ઓપેક્સ સિરામિક્સની પ્રોડક્ટ● ઝીરકોનીયમ પત્તા(52%) (ZIRCON Patta)● ઝીરકોનીયમ ફ્લોર 325 મેશ (ZIRCON FLOUR)● ઝીરકોનીયમ શ્વેત પી (Shwet