દેશ-વિદેશના કોઈ પણ મહેમાન હોય, અહીં તેમનું રોકાણ બની જશે યાદગાર : અહીં યુવા વર્ગને આકર્ષતું ખાસ કેક કેફે : રેસ્ટોરાનું ફૂડ તો લાજવાબ, એક વખત ટેસ્ટ કરવા જેવોશુભ પ્રસંગો માટે બેન્કવેટ હોલ અને પાર્ટી પ્લોટની પણ સુવિધા : હોટેલમાં પુલ પાર્ટી કે બર્થ ડે પાર્ટીનું પણ સુંદર આયોજન થઈ જશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : રાજકોટના 'ધ નિલ્સ સંજયરાજ' ગ્રૂપ દ્વારા મોરબીના જાંબુડિયા પાસે અત્યાધુનિક સુવિધાઓ સાથેની લેમન ટ્રી હોટેલ કાર્યરત છે. જ્યાં તમામ મહેમાનોને ઠાઠ-માઠથી મહેમાનગતિ માણવાનો અવસર મળવાનો છે. ઉપરાંત કોઈ પણ પ્રસંગ કે પાર્ટી માટે પણ આ જગ્યા શ્રેષ્ઠ છે. મોરબીમાં સિરામિક, ઘડિયાળ સહિતની અનેક ઇન્ડસ્ટ્રીઝ છે. મોરબીમાં કરવા માટે દેશ - વિદેશથી લોકો આવતા હોય છે. ત્યારે આ લોકોના સ્ટે માટે લેમન ટ્રી હોટેલમાં શ્રેષ્ઠ વ્યવસ્થા ઉપલબ્ધ છે. મોરબીમાં રહેલ તમામ ઇન્ડસ્ટ્રીના જ લોકો પોતાના બિઝનેસ ફ્રેન્ડ્સ માટે અહીં ડાયરેક્ટ રૂમ્સ બુક કરાવી શકે છે. અહીં 60 રૂમ્સની વ્યવસ્થા છે. જેનું ઇન્ટિરિયર આંતરરાષ્ટ્રીય કક્ષાનું છે. આ ઉપરાંત અહીં આંતરરાષ્ટ્રીય કક્ષાનું જિમ પણ છે. સાથે બેસ્ટ સ્વિમિંગ પુલની પણ ફેસિલિટી છે. અહીં બર્થડે પાર્ટી અને પુલ પાર્ટીનું સુંદર આયોજન થઈ શકે છે. યુવા વર્ગ આકર્ષાય તેવું ખાસ કેક કેફે પણ છે. અહીં એસી બેન્કવેટ તેમજ વિશાળ પાર્ટી ઉપલબ્ધ છે. જ્યાં શુભ પ્રસંગોનું શાનદાર આયોજન થઈ શકે છે. આ ઉપરાંત અહીં ખૂબ જ ટેસ્ટી ફૂડ પીરસતું રેસ્ટોરા પણ છે. જ્યાં લોકો બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરનો પણ આનંદ માણી શકે છે. અહીં વિશાળ પાર્કિંગની પણ વ્યવસ્થા છે. ટૂંકમાં સ્ટે હોય કે પછી પાર્ટી કે પ્રસંગો આ હોટેલ તેને યાદગાર બનાવી દેશે. લેમન ટ્રી હોટેલમોરબી- વાંકાનેર હાઇવે,જાંબુડિયા, તા.મોરબીમો.02822310600