મોરબી : તા. 6-12-2025ને શનિવારના રોજ રાત્રે 9 કલાકે અંબિકા હોલ, નકલંક મંદિર સામે, મૂળ બગથળા જી. મોરબી ખાતે ખવાડિયા પરિવાર દ્વારા આઈશ્રી ખોડિયાર રામામંડળ રાસંગપરનું આયોજન કરવામાં આવ્યું છે. આ રામામાંડળમાં બાળરામદેવ વિરામદેવની કાલી ઘેલી ભાષામાં અભિનય તથા સંગીતથી ભરપૂર આખ્યાન પ્રસ્તુત કરવામાં આવશે.