ડબલ બેડ, વોર્ડ રોબ, ડાઇનિંગ ટેબલ, સોફાસેટની અવનવી ડિઝાઇન : તમામ જાતના વાસણ પણ મળી જશે : ઇન્ટિરિયર પ્રમાણે પણ ફર્નીચર તૈયાર કરી અપાશે : તમામ વસ્તુઓ મળશે એકદમ વ્યાજબી ભાવેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શુ આપના દીકરીના લગ્ન આવી રહ્યા છે ? તો કરિયાવરમાં અલગ અલગ સ્થળોએથી ખરીદી કરી સમય અને પૈસા વધુ ન ખર્ચો, વિશાલ ફર્નિચરમાં પધારો, અહી તમામ વસ્તુઓ એકદમ વ્યાજબી ભાવે મળી જશે. મોરબીમાં શનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ ખાતે વિશાલ ફર્નિચર કાર્યરત છે. અહીં તમામ ફર્નિચર રેડી મળે છે. અહીં ડબલ બેડ, વોર્ડ રોબ, ડાઇનિંગ ટેબલ, સોફાસેટની અવનવી ડિઝાઇન જોવા મળશે. આ સાથે વાસણની પણ તમામ વેરાયટી જોવા મળશે. એકદમ વ્યાજબી ભાવે અહીં શ્રેષ્ઠ ગુણવત્તા વાળી જ આઇટમો મળશે. આ સાથે ઇન્ટિરિયર મુજબ પણ સોફા, ડાઇનિંગ ટેબલ અને બેડરૂમ સેટ પણ બનાવી આપવામાં આવશે. તો કરિયાવર હોય કે ઘર માટેની ખરીદી બીજે જતા પહેલા એક વખત વિશાલ ફર્નિચરની મુલાકાત જરૂર લેજો. વિશાલ ફર્નિચરભક્તિનગર સર્કલ, શનાળા રોડ, મોરબીમો.9913222764