મોરબી: ભક્તિનગર નિવાસી શાંતાબેન રાઘવજીભાઈ જેતપરિયા (ઉંમર વર્ષ 92) નું તારીખ 01/12/2025 ને સોમવારના રોજ તેમજ જેતપરિયા પરિવારના બહેન મુક્તાબેન પ્રભુભાઈ ભીમાણી (ઉમર વર્ષ 58) નું તારીખ 03/12/2025 ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 05/12/2025 ને શુક્રવારના રોજ સાંજે 03:00 થી 05:00 કલાકે તેમના નિવાસ સ્થાન, મુ. ભક્તિનગર (રવાપર નદી), તા. જી. મોરબી ખાતે રાખેલ છે. લી.ભાણજીભાઈ રાઘવજીભાઈ જેતપરિયા : 98258 46958 હરજીભાઈ રાઘવજીભાઈ જેતપરિયા: 99136 23632રમેશભાઈ રાઘવજીભાઈ જેતપરીયા: 98792 33974