મોરબી: મોરબી નિવાસી મુક્તાબેન પ્રભુભાઈ ભીમાણી (ઉંમર વર્ષ 58), તેઓ રૂગનાથભાઈ શામજીભાઈ તથા સ્વ કુંવરબેન રૂપનાથ ભાઈના વહુ, પ્રભુભાઈ રૂગનાથભાઈના પત્ની, જેઠ- જેઠાણી મનજીભાઈ અને ગોદાવરીબેન, ત્રિભુવનભાઈ અને સવિતાબેન, નરભેરામભાઇ અને દયાબેન, નરસિંહભાઈ અને હંસા બહેનના વહુ તથા દેર- દેરાણી કાંતિભાઈ અને રસીલાબેન તેમજ સતિષભાઈ અને જ્યોત્સના બેનના ભાભી, તથા પુત્ર-પુત્રવધૂ કિરીટભાઈ અને પ્રગુણાબેન, કલ્પેશભાઈ અને ભાવિશાબેન, નયનભાઈ અને હેતલબેન, આશિષભાઈ અને અનિતાબેન, ડો. કેયુરભાઈ અને દિક્ષિતાબેન તેમજ દીકરી-જમાઈ ભૂમિબેન અને ચિરાગકુમાર તથા પ્રાર્થનાબેન અને મીતકુમારના માતાનું તારીખ 03/12/2025 ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 05/12/2025 ને શુક્રવારના રોજ સવારે 08:00 થી 10:00 કલાકે કિશન પાર્ક, સત્યમ સ્કૂલ ની બાજુમાં, પંચાસર રોડ, મોરબી ખાતે તેમના નિવાસ્થાને રાખેલ છે.