કેન્સર, મોં અને ગળાના કેન્સ૨, કિડની કેન્સ૨, ફેફસાનાં કેન્સરમાં આપવામાં આવતી ટાર્ગેટ તેમજ ઈમ્યુનોથેરાપી, માયલોમા - લિમ્ફોમા કેન્સ૨ની થેરાપી, જર્મ સેલ ટ્યુમર અને બ્લડ કેન્સ૨ની થેરાપીના નિષ્ણાંત તબીબની સેવા ઘરઆંગણેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : કેન્સર સબંધિત સારવાર માટે હવે મોરબીવાસીઓને બીજે ક્યાય દૂર નહિ જવું પડે. કારણકે કેન્સરના નિષ્ણાંત એવા ડો. જિમ્મી ડઢાણીયા શુક્રવારે મોરબીમાં ખાસ ઓપીડી યોજવાના છે. તો આ ઓપીડીનો લાભ લેવા ઇચ્છુક દર્દીઓને એપોઈટમેન્ટ લેવા જણાવાયું છે.રાજકોટની સ્ટર્લિંગ હોસ્પિટલમાં સેવા આપતા મેડિકલ ઓન્કોલોજી કન્સલ્ટન્ટ ડો.જિમ્મી ડઢાણીયા MD, DNB (Medical Oncology & Haematology) તા.5 ડિસેમ્બરને શુક્રવારના રોજ સવારે 11થી 12 દરમિયાન મોરબીમાં સાવસર પ્લોટ મેઈન રોડ ઉપર આવેલ એક્યુરા ડાયગ્નોસ્ટીક સેન્ટરમાં ખાસ ઓપીડી યોજશે. અહીં સ્તન કેન્સર, પેટ, અન્નનળી, આંતરડાના કેન્સર, મોં અને ગળાના કેન્સ૨, કિડની કેન્સ૨, ફેફસાનાં કેન્સરમાં આપવામાં આવતી ટાર્ગેટ તેમજ ઈમ્યુનોથેરાપી, માયલોમા- લિમ્ફોમા કેન્સ૨ની થેરાપી અને જર્મ સેલ ટ્યુમર અને બ્લડ કેન્સ૨ની થેરાપી અંગેનું નિદાન કરવામાં આવશે.ડૉ. જીમ્મી ડઢાણીયાએ MBBS સી.યુ.શાહ મેડિકલ કોલેજ, સુરેન્દ્રનગ૨થી કર્યું છે. MD (General Medicine), SBKS મેડિકલ કોલેજ- વડોદરા તથા DNB (Medical Oncology), મેદાંતા-ધ મેડિસિટી હોસ્પિટલ, ગુરુગ્રામથી કર્યું છે. તેઓ ગુજ૨ાત કેન્સ૨ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદ ખાતે સીનિયર રેસિડેન્ટ, ડો. સુરેશ અડવાણી સ૨ (મેડિકલ ઓક્રોલોજીમાં અગ્રણી, પદ્મશ્રી અને પદ્મ ભૂષણ પુરસ્કા૨ સન્માનિત)ની ટીમમાં સુશ્રુત હોસ્પિટલ ખાતે અસોસિયેટ કન્સલટન્ટ તરીકે અનુભવ મેળવ્યો છે.ઓપીડી તા.5 ડિસેમ્બરસમય : 11થી 12સ્થળ : એક્યુરા ડાયગ્નોસ્ટીક સેન્ટર,સાવસર પ્લોટ મેઈન રોડ,ક્રિષ્ના ટ્રાવેલ્સ સામે,SBI બેંક પાસે, મોરબીરજિસ્ટ્રેશન/ વધુ વિગત :9574000692