પ્રીમિયમ અને એક્સકલુસિવ ડિઝાઇનર જવલેરી ઉપર લેબર ચાર્જ માત્ર 8 ટકાથી જ શરૂ : શો-રૂમમાં અલગ અલગ પ્રીમિયમ સિટીંગ લોન્જ, સ્પેશિયલ બ્રાઈડલ લોન્જ અને ચેન્જીગ રૂમની સુવિધા : રાજકોટ, જામનગર અને અમદાવાદના શો-રૂમમાં આ ઓફરનો લાભ મળશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ગોલ્ડન જવેલ્સ જે તેની પ્રીમિયમ અને એક્સક્લુઝીવ ડિઝાઈનર જવેલરી માટે પ્રખ્યાત છે. ગ્રાહકોની લાગણીને ધ્યાનમાં લઈ આ ડિઝાઈનર જવેલરી ઉપર અહીં અવિશ્વાસનીય ઓફર મુકવામાં આવી છે. જેમાં ડિઝાઈનર જવેલરી ઉપર લેબર ચાર્જ માત્ર 8 ટકાથી જ શરૂ થશે. આ ઓફર થોડા દિવસો માટે જ હોય, આજે જ પધારો. રાજકોટના કોટેચા ચોકમાં ગોલ્ડન જવેલ્સનો શો-રૂમ કાર્યરત છે. જ્યાં પ્રીમિયમ અને એક્સકલુસિવ ડિઝાઇનર જવલેરીની વિશાળ રેન્જનો અદ્યતન ડિસ્પ્લે, અલગ અલગ પ્રીમિયમ સિટીંગ લોન્જ, સ્પેશિયલ બ્રાઈડલ લોન્જ અને ચેન્જીગ રૂમની સુવિધા છે. અહીં જ્વેલરીની ખરીદીનો અલગ જ અનુભવ છે. અહીં મેન & વિમેન માટે એન્ટિક, રજવાડી, પોલકી, લાઈટ વેઈટ, વેસ્ટર્ન કલેક્શન અને યુનિક ડિઝાઈન અદ્ભુત કારીગરીનું કલેક્શન મુકવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગોલ્ડન જવેલ્સનો મુખ્ય શો-રૂમ સુરતમાં ઘોડદોડ રોડ ઉપર કાર્યરત છે. આ સાથે ગોલ્ડન જવેલર્સનો શો રૂમ અમદાવાદ, જામનગર અને રાજકોટમાં પણ કાર્યરત છે. ગોલ્ડન જવેલ્સ દ્વારા રાજકોટ, વડોદરા, ગાંધીધામ, ભાવનગર ઉપરાંત બેંગ્લોર, પુણે, દિલ્હી, હૈદરાબાદ, મુંબઇ અને મોરબી સહિતના અનેકવિધ શહેરોમાં સમયાંતરે એક્ઝિબિશનના આયોજનો કરવામાં આવતા હોય દેશભરમાં તેનો ગ્રાહક વર્ગ ફેલાયેલો છે. ગોલ્ડન જવેલ્સશોપ નં. 2, ગ્રાઉન્ડ ફ્લોર, યુનિટી પ્રાઇડ, કોટેચા ચોક,રાજકોટ નાગરિક બેંકનીબાજુમાં, રાજકોટ મો.9586886875