મોરબી: મોરબી શહેર પેટા-02 વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં આવતીકાલે, તારીખ 02/12/2025, મંગળવારના રોજ મેઇન્ટનન્સની કામગીરીના કારણે સવારે 08:00 કલાકથી સાંજે 04:00 કલાક સુધી વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે. જેમાં ગોપાલ ફીડર હેઠળ આવતા રોટરી નગર, રિલીફ નગર, રામકૃષ્ણ, વર્ધમાન, વિદ્યુત નગર, ગોપાલ સોસા, શિવમ પાર્ક સોસા, ભારત નગર, અને આસપાસના અન્ય વિસ્તારોમાં વીજકાપ રહેશે.