મોરબી : મોરબી નિવાસી શ્રીમાળી સામવેદી બ્રાહ્મણ વિનોદકાંત બાલચંદ્ર ત્રિવેદી (સેન્ટ્રલ બેન્ક-મોરબી) તેઓ શિરીષ ત્રિવેદી (શિવમ કોમ્પ્યુટર) અને ફાલ્ગુનીબેનના પિતા તથા ગીરીશભાઈ, પ્રતાપભાઈ, કાંતિભાઈ અને પ્રવીણભાઈના ભાઈનું તા. 29-11-2025ને શનિવારના રોજ અવસાન થયું હતું. સદગતનું બેસણું તા. 1-11-2025ને સોમવારના રોજ સાંજે 4 થી 6 કલાક દરમિયાન તેમના નિવાસસ્થાને સરસ્વતી રેસિડેન્સી, સત્યમ પાન વાળી શેરી, સરદાર બાગ સામે, હરભોલે હોલ પાસે, શનાળા રોડ, મોરબી ખાતે રાખવામાં આવેલ છે.