મોરબી : મોરબી નિવાસી કંચનબેન ચુનિભાઈ કુંડારીયા (ઉં વ. 64) તે ચુનિભાઈ કલ્યાણજીભાઈ કુંડારીયાના પત્ની, અતુલ ચુનિભાઈ કુંડારીયા, સંકેત ચુનિભાઈ કુંડારીયા, દર્શન ચુનિભાઈ કુંડારીયાના માતાનું તારીખ 30-11-2025 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 04-12-2025 ને ગુરુવારે સવારે 8 થી 10 કલાકે જય દ્વારકાધીશ હોલ-2, કસ્તુરી ગ્રીનની બાજુમાં, એસપી રોડ, મોરબી ખાતે અને સાંજે 4 થી 6 કલાકે ચામુંડા માતાજી મંદિર, નીચી માંડલ ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક તથા બંધ છે. પિયર પક્ષનું બેસણું સાથે રાખવામાં આવ્યું છે.લી.સ્વ. કરમશીભાઈ કલ્યાણજીભાઈ કુંડારીયામોહનભાઈ કલ્યાણજીભાઈ કુંડારીયા (પૂર્વ સાંસદ સભ્ય, રાજકોટ)હરજીવનભાઈ કલ્યાણજીભાઈ કુંડારીયાવાલજીભાઈ કલ્યાણજીભાઈ કુંડારીયાપિયર પક્ષસ્વ લાલજીભાઈ મકનભાઈ ભીમાણી બાબુભાઈ મકનભાઈ ભીમાણીછગનભાઈ મકનભાઈ ભીમાણીભવાનભાઈ મકનભાઈ ભીમાણી