મોરબી: મૂળ બાબરા હાલ મોરબી નિવાસી નિવૃત્ત મામલતદાર હરિભાઈ ગોવિંદજી તેરૈયા (ઉંમર વર્ષ - 88) તે સવિતાબેનના પતિ તેમજ નયનાબેન ગિરીશકુમાર જોશી (અમદાવાદ), રક્ષાબેન લાભશંકર જોશી (જૂનાગઢ), તૃપ્તિબેન મેહુલકુમાર સોમૈયા (મોરબી) ના પિતાનું તારીખ 30/11/2025 ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 01/12/2025 ને સોમવારે 3:00 થી 5:00 કલાકે રામેશ્વર મંદિર ,ગુજરાત હાઉસિંગ બોર્ડ-2, સામા કાંઠે, મોરબી મુકામે રાખેલ છે.લી.રજનીભાઈ તેરૈયા : 9428260233 હરેશભાઈ તરૈયા : 9428698697