મોરબી: અમૃતબેન નાગજીભાઈ ધરોડીયા (તરધરીવાળા, ઉં. વ. 92) તેઓ ધીરજલાલ ધરોડીયા, સ્વ. દિનેશભાઈ ધરોડીયા અને રમેશભાઈ ધરોડીયાના માતાનું તા. 29/11/2025 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બંને પક્ષનું તા. 01/12/2025 ને સોમવારના રોજ બપોરે 03:00 થી 05:30 વાગ્યા સુધી રચના હોલ, રચના સોસાયટી, જિલ્લા સેવા સદન સામે, મોરબી 2 ખાતે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ છે.