મોરબી : મોરબી નિવાસી વિનોદકાંત બાલચંદ્ર ત્રિવેદી (ઉ.વ.81, સેન્ટ્લ બેંકવાળા) તે શિરીષભાઈ ત્રિવેદી (શિવમ કોમ્પ્યુટર) અને ફાલ્ગુનીબેન હિમાંશુકુમાર ઓઝા (અમદાવાદ) ના પિતા તેમજ કાંતિભાઈ ત્રિવેદી, પ્રતાપભાઈ ત્રિવેદી, ગીરીશભાઈ ત્રિવેદી અને પ્રવીણભાઈ ત્રિવેદીના ભાઈનું તા. 29-11-25 ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતની સ્મશાન યાત્રા કાલે તા. 30-11-2025 ને રવિવારે સવારે 9:00 કલાકે તેઓના નિવાસસ્થાન સરસ્વતી રેસિડેન્સી, સત્યમ પાનવાળી શેરી, સરદારબાગ સામે, હરભોલે હોલ પાસે, શનાળા રોડ મોરબી થી નિકળીને લીલાપર રોડ ઇલેક્ટ્રીક સ્મશાન જશે.મો.96243 46517