મોરબી : વાંકડા નિવાસી નાથીબેન ભારાભાઈ રાતડીયા તે ભારાભાઈ વિશાભાઈ રાતડિયાના પત્ની, જસમતભાઈ ભારાભાઈ રાતડિયા, મહેશભાઈ ભારાભાઈ રાતડિયા, રમેશભાઈ ભારાભાઈ રાતડિયા, હરેશભાઈ ભારાભાઈ રાતડિયાના માતા, રાહુલભાઈ હરેશભાઈ રાતડિયા, હિરેનભાઈ જસમતભાઈ રાતડિયાના દાદીનું તારીખ 27-11-2025 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 1-12-2025 ને સોમવારે સાંજે 7 થી 9 કલાકે તથા પાણીઢોળ (ઉત્તરક્રિયા) તારીખ 6-12-2025 ને શનિવારના રોજ તેમના નિવાસ સ્થાને રાખવામાં આવી છે.